દિવ્ય ભાસ્કરના વિતરકના પિતાનું દુઃખદ અવસાન

દિવ્ય ભાસ્કરના વિતરક જયેશભાઈ અરવિંદભાઈ કક્કડના પિતાશ્રી અરવિંદ જગજીવનભાઈ કક્કડનું રવિવાર, 16મી સપ્ટેમ્બર,2018ના...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:16 AM
Surat - દિવ્ય ભાસ્કરના વિતરકના પિતાનું દુઃખદ અવસાન
દિવ્ય ભાસ્કરના વિતરક જયેશભાઈ અરવિંદભાઈ કક્કડના પિતાશ્રી અરવિંદ જગજીવનભાઈ કક્કડનું રવિવાર, 16મી સપ્ટેમ્બર,2018ના રોજ સ્વર્ગવાસી થયા છે. સદગતનું બેસણું 17મી સપ્ટેમ્બર, સોમવારના રોજ સાંજે 4ઃ00 થી 6ઃ00 કલાકે, શ્રી ઘોઘારી લોકાણા મહાજન વાડી, સિદ્ધમાતાની શેરી, વાડીફળિયા ખાતે રાખવામાં આવેલ છે.

X
Surat - દિવ્ય ભાસ્કરના વિતરકના પિતાનું દુઃખદ અવસાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App