તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્ટિ એક્સ્ટોર્શન સેલે જગાની પૂછપરછ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ક્રાઇમબ્રાંચ એએસઆઈ બળવંત બારિયા, હેડ કોન્સ્ટેબલ સંજય મુરલીધર, નરેશ પટેલ, નિશિલ પાટિલ અને કોન્સ્ટેબલ મહેન્દ્ર પટેલ (મુન્ના)ની એન્ટિ એક્સ્ટોર્શન સેલમાં નિમણૂક છે. ટીમે અઠવાના માથાભારે જગદીશ ઉર્ફે જગો 2014ના વર્ષના હત્યાના એક ગુનામાં જેલમાં છે. જે પેરોલ પર છૂટ્યા બાદ એક મહિલાને પરેશાન કરતો હોવાની અરજી અઠવા લાઈન્સ પોલીસ મથકમાં મહિલાએ કરી હતી. જે અરજીની તપાસ તો સ્થાનિક પોલીસે કરી પણ જગો માથાભારે હોવાથી એન્ટિ એક્સ્ટોર્શન સેલ પૂછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...