તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શહેરના 230થી વધુ હોમગાર્ડને 5 મહિનાથી માનદવેતન મળ્યું નથી!

શહેરના 230થી વધુ હોમગાર્ડને 5 મહિનાથી માનદવેતન મળ્યું નથી!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શહેરમાં ટ્રાફિક અને બીઆરટીએસ રૂટ ઉપર મુકાયેલા 230થી વધુ હોમગાર્ડ્સને 5 મહિનાથી માનદ વેતન ચૂકવાયું હોવાની ફરિયાદ છે. હોમગાર્ડની માનદવેતન પર નિમણૂક થઈ હતી. 230 હોમગાર્ડ્સને અલગ-અલગ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ સોંપવામાં આવી હતી. જો કે છેલ્લા ડિસેમ્બર મહિનાથી હોમગાર્ડ્સને માનદવેતન ચૂકવવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

^માર્ચ, એપ્રિલ, મે મહિનાનું વેતન બાકી છે. નાઇટ બંધ થતાં કેટલાક હોમગાર્ડ્સને ટ્રાફિકમાં તો કેટલાકનો બીઆરટીએસમાં મુકાયા છે. જેથી હાલમાં શહેર પોલીસના ટ્રાફિક સેલ અને પાલિકાની માનદવેતન ચૂકવવાની જવાબદારી છે. >ડો.પ્રફુલ્લ શિરોયા,હોમગાર્ડકમાન્ડન્ટ.

ટ્રાફિક-પાલિકાની જવાબદારી

અન્ય સમાચારો પણ છે...