તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોન સ્નેચિંગ કરતા 2 સગીર સહિત 3 પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાથમાંથીમોબાઈલ સ્નેચીંગ કરી જતી ટોળકીના ત્રણ સાગરીતોને ઉધના પોલીસે બાતમીને આધારે પકડી પાડયા હતા. ઉધના વિસ્તારમાં સર્વલન્સ સ્ટાફે બાતમીને આધારે એક બાઈકને અટકાવી બે સગીર સહિત ત્રણને પકડી પાડયા હતા. ત્રિપુટી ટોળકી પાસેથી બાઈક અ્ને અને 14 મોબાઈલ કબજે કરીને રૂ. 70 હજારનો મુદામાલ કબજે કર્યા હતો. પકડાયેલામાં સુનિલ સુરેશચંદ્વ મલિક(ઉ.વ.18) બે સગીર સાથે બાઈક બેસીને રસ્તામાં મોબાઈલ પર વાતચીત કરતા કે પછી ખિસ્સામાંથી મોબાઈલ છુટવીને ભાગી જતા હતા.

અન્ય સમાચારો પણ છે...