તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વર્ષિલ શાહની ભાગવતી દીક્ષા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | થોડાદિવસ પૂર્વે જાહેર થયેલા ધો.12ના બોર્ડના રિઝલ્ટમાં ટોપ કરના વર્ષિલ શાહ રિઝલ્ટના બીજા દિવસે દીક્ષા માટે સુરત આવી પહોંચ્યો છે. હાલમાં જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધો.12ના રિઝલ્ટમાં વર્ષિલ શાહ 99.99 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. તેની દીક્ષા આગામી તા.8 જૂનના રોજ સવારે 6 કલાકે પ્રમુખ સ્વામી ડોમ, સ્વામિનારાયણ મંદિર સામે, અડાજણ ખાતે યોજાશે. વર્ષિલ શાહ મૂળ અમદાવાદનો વતની છે અને તેની દીક્ષા સુરતમાં પૂજ્ય કલ્યાણરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં યોજાશે. જેમા સુરત સહિત અમદાવાદ,મુંબઇથી શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં પ્રસગમાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...