તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શ્રી આશાપુરી માતાજી મંદિર રૂસ્તમપુરા ખાતે તા.10જૂન શનિવારના રોજ રાત્રે 8.45 કલાક દરિમયાન શ્રી માનસ મંડળ સુરત દ્વારા 1001મો સુંદર કાંડ પાઠનું ગઠન કરવામાં આવેલ છે.જેમાં ભાવિ ભક્તોને હાજર રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમા તમામ ભાવિક ભક્તોને ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.આ સાથે વર્ષ દરમિયાન મંદિર પ્રાંગણમાં વિવિધ ધાર્મિક અને સેવાકિય પ્રવૃતિનું આયોજન કરવામાં આવે છે. શહેરના પૌરાણિકમ મંદિરોમાં મા આશાપુરી મંદિરની ગણના થાય છે જ્યાં ભક્તોની ભીડ જામ છે.

અન્ય સમાચારો પણ છે...