તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |શ્રી સત્ય સાઇ સેવા સમિતી અને પ્રશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ

સુરત |શ્રી સત્ય સાઇ સેવા સમિતી અને પ્રશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શ્રી સત્ય સાઇ સેવા સમિતી અને પ્રશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત અંગ્રેજી માધ્યમની સ્કૂલ સત્ય સાઇ જે સતત 8મા વર્ષે સૌ ટકા પરિણામ આવ્યું છે. જે બદલ શાળાના સંચાલકો અને આચાર્યે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે. અને શાળા સતત 8મી વાર સૌ ટકા પરિણામ આવવા બદલ ગૌરવની લાગણી અનુભવી હતી.

સત્ય સાઇ સ્કૂલનું બોર્ડનું સારું પરિણામ

અન્ય સમાચારો પણ છે...