તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત માં રહેતા ભાવનગર જિલ્લાના સેંજળિયા પટેલ પરીવારનું સ્નેહમિલન વરાછા

સુરત માં રહેતા ભાવનગર જિલ્લાના સેંજળિયા પટેલ પરીવારનું સ્નેહમિલન વરાછા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત માં રહેતા ભાવનગર જિલ્લાના સેંજળિયા પટેલ પરીવારનું સ્નેહમિલન વરાછા મીનીબજાર પટેલ સમાજની વાડી ખાતે સેંજળિયાના વતની લવજીભાઇ ડાલિયા અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. પ્રમુખ ડો જીવરાજભાઇ ડાંખરા મુખ્ય મહેમાન કાનજીભાઇ ભાલાળા અને ગામના અન્ય અગેવાનો અને સુરતમાં રહેતા બધા પરીવારજનો એકત્ર થયાં હતાં. ‌તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમુહ ભોજન સહિતના કાર્યક્રમો થયાં હતાં. તસવીર-મનોજતેરૈયા

વરાછા ખાતે સેંજળીયા પરિવારનું સ્નેહમિલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...