તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |અભ્યુદમ બહુઉદેશોય સંસ્થા વર્ધા મહારાષ્ટ્ર આયોજીત હિન્દી રાષ્ટ્રીય સંગોષ્ઠી

સુરત |અભ્યુદમ બહુઉદેશોય સંસ્થા વર્ધા મહારાષ્ટ્ર આયોજીત હિન્દી રાષ્ટ્રીય સંગોષ્ઠી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અભ્યુદમ બહુઉદેશોય સંસ્થા વર્ધા મહારાષ્ટ્ર આયોજીત હિન્દી રાષ્ટ્રીય સંગોષ્ઠી મહાસભા તા.30મીમે ના રોજ શ્રીલંકા ખાતે કોલંબોમાં કેલણિય વિશ્વ વિદ્યાલય શ્રીલંકામાં હિન્દી ભાષાનો સ્વતંત્ર વિષય સ્થાપિત કરનારા સ્થાપક પ્રોફેસર ઇન્દ્રાદસ નાયકેના પ્રમુખ સ્થાને સંપન્ન થઇ હતી. અતિથી વિશેષ તરીકે ભારતીય સાંસ્કૃતિક કેન્દ્ર ભારતીય ઉચ્ચાયોગ કેન્દ્રના ડીરેકટર ડો. ખુરેશીબેન તથા લેખક પ્રો.લક્ષ્મણ સેનેવિરત્ન હાજર રહ્યા હતા. ગુજરાતમાંથી 15 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

હિન્દી ભાષા વિકાસ યાત્રા સંપન્ન થઇ

અન્ય સમાચારો પણ છે...