તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નવી દિલ્હી |એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બેન્ક સાથે છેતરપિંડીના બે કેસમાં હોટેલ્સ,

નવી દિલ્હી |એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બેન્ક સાથે છેતરપિંડીના બે કેસમાં હોટેલ્સ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી |એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બેન્ક સાથે છેતરપિંડીના બે કેસમાં હોટેલ્સ, લક્ઝરી કાર્સ જેવી કે ઓડી અને જેગુઆર, બંગલાઓ અને અન્ય મિલકતો જેની કિંમત રૂ. 50 કરોડ થતી હતી જપ્ત કરી હતી. સુરત અને ભરૂચ-દરેકમાં હોટેલ, સુરત, નવી મુંબઈ, પુણે અને ભરૂચમાં ઓફિસ, ઉદેપુર, દાદરા અને નગર હવેલી, સુરત અને થાણેમાં ફ્લેટ અને ઓડી Q7 અને A4 જપ્ત કરી છે.

EDએ બે બેન્ક કેસમાં રૂ. 50 કરોડનાં હોટેલ્સ, ફ્લેટ્સ અને જમીન જપ્ત કર્યાં

અન્ય સમાચારો પણ છે...