• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સેમિનારમાં સુરતીઓને શીખવાડાશે સાઇકલની જાળવણી કરતાં

સેમિનારમાં સુરતીઓને શીખવાડાશે સાઇકલની જાળવણી કરતાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
City Event


સુરતીસાયકલ લવર્સ માટે કઈ રીતે સાયકલ મેઈન્ટેઈન રાખવી અને સાયકલિંગ કરતી વખતે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, વગેરે જેવી બાબતો માટે સિટીની એક સંસ્થા દ્વારા સાયકલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપ 11 ડિસેમ્બરનાં રોજ સવારે 07.30 વાગ્યે ડુમસ રોડ પર આવેલ ડિકેથ્લોન ખાતે યોજાશે. જેમાં સુરતી સાયકલ લવર્સને સાયકલ મેઈન્ટેઈન કેવી રીતે રાખવી, સાયકલિંગ વખતે પંચર, એક્સટ્રા પાર્ટ્સ વગેરે વિશે માહિતી આપવામાં આવશે. સાયકલ વર્કશોપ અંર્તગત ડુમસ રોડ પર સાયકલ રાઈડ પણ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...