સિટી રિપોર્ટર @srt_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cbસુરતમાંરેડિયોની દુનિયાનો પ્રથમ રિયાલિટી શો પૈસો કા પેડ સીઝન-2 ફરી આવ્યું છે. ફરી સુરતીઓને પોતાની કિસ્મત અજમાવવાનો મોકો મળી રહેશે. ગયા વર્ષ માયએફએમના પૈસો કા પેડમાં 7 હજાર સુરતીઓએ ભાગ લીધો હતો. હવે, તમારા સપના પુરા કરવાનો વારો છે. જો તમે પણ તમારા સપના પુરા કરવા માંગતા હોવ તો તમારા માટે માયએફએમનું પૈસો કા પેડ એક અગત્યનો અવસર સાબિત થઇ શકે છે. માય એફએમના રિયાલિટીશૉ માં ભાગ લો તમારા પેશનની પરીક્ષા આપો અને જીતો લાખ રૂપિયા, પૈસો કા પેડમાં ભાગ લેવા માટે આજે વૉટ્સ એપ કરો PKP, તમારું નામ અને મોકલો ૭૮૧૮૯૪૩૯૪૩ પર, આવી તક વારે વારે નથી આવતી તો આજે ભાગ લો માય એફએમના પેસો કે પેડમાં, આમા બ્રેડચીફ, મુઆન જ્વેલર્સ, રેટીઓ તુવેર દાલ, ધનહર મસાલા , સિલિકોન હ્યુન્ડાઇ, ભાવિન સલૂન અને પ્રાઇડ વોક નો સહયોગ રહેલો છે.

પૈસો કા પેડ સીઝન-2ના રજીસ્ટ્રેશન શરૂ થયાં, તમે પણ તમારું નસીબ અજમાવી શકો છો અને જીતી શકો છો 3 લાખ રૂપિયા.

‘પૈસો કા પેડ’ એટલે 3 લાખ રૂપિયા જીતવાની તક..!!

અન્ય સમાચારો પણ છે...