• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |અલથાણમાં રહેતા અને રિલાયન્સ લાઇફમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા

સુરત |અલથાણમાં રહેતા અને રિલાયન્સ લાઇફમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અલથાણમાં રહેતા અને રિલાયન્સ લાઇફમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા ભાવેશ પાંડુરંગભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં છેતરપિંડી કરનારાઓ તરીકે જિતેન્દ્ર શ્રીજીવરામ ઝાંઝોટ અને તેના ભાઈ સુનીલ (બન્ને રહે: આશીર્વાદકૂંજ, અલથાણ)નાં નામો આપ્યાં છે. જે બન્નેએ 2016ના વર્ષમાં ભાવેશ પાસેથી રૂ. 6 લાખમાં બસ ખરીદી હતી. વખતે ટીટીઓ ફોર્મ પર સહી કરાવી લીધી. પરિણામે બસ પોતાના નામ પર કરાવ્યા બાદ બસ પર બેંકમાંથી રૂ. 3 લાખની લોન પણ લઈ લીધી. બસ ઇમરાન નામના માણસને વેચી પણ દીધી આખરે પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. રાજસ્થાન ભાગી ગયા હોવાની શક્યતાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાની બંધુઓએ 6 લાખની છેતરપિંડી કરી

અન્ય સમાચારો પણ છે...