• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પૃષ્ટિમાર્ગ હવેલી લંબેહનુમાર પાસે આવેલ પરે બેઠક ખાતે દરરોજ ભગવાનને

પૃષ્ટિમાર્ગ હવેલી લંબેહનુમાર પાસે આવેલ પરે બેઠક ખાતે દરરોજ ભગવાનને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૃષ્ટિમાર્ગ હવેલી લંબેહનુમાર પાસે આવેલ પરે બેઠક ખાતે દરરોજ ભગવાનને દરરોજ વિવિધ રીતે સુશોભીત કરવામાં આવે છે.

શ્રાવણ મહીનાની બંને સાતમોને શિતળા સાતમ તરીકે માનવામાં આવે છે. મોટાવરાછા શીતળા માતા મંદિર ખાતે મહિલાઓએ પૂજા કરી હતી.

અશ્વિનીકુમાર રૂસ્તમબાગ સ્વામીનારાયણ મંદિર ખાતે હીંડોળા દર્શન કરતાં હરીભક્તો. અહીં ભગવાને આકર્ષક હિંડોળા સજાવવામાં આવ્યા હતા.

પૃષ્ટિમાર્ગ હવેલીમાં હિંડોળા

શીતળા સાતમની ઉજવણી

અશ્વિનીકુમાર ખાતે હિંડોળા

અન્ય સમાચારો પણ છે...