તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાજપોર જેલમાંથી મોબાઇલ મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સચિનનીલાજપોર જેલમાં કાચાકામના કેદી પાસેથી મોબાઈલ મળી આવતા સચિન પોલીસમાં જેલરે ગુનો નોધાવ્યો હતો. ગઈકાલે સાંજે લાજપોર જેલના જેલ ગૃપ-2ના સ્ટાફે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી હતી.જેમાં કાચાકામના આરોપી સંદિપ નારાયણ પટેલ પાસેથી સીમકાર્ડ વગરનો મોબાઈલ અને બેટરી મળી આવી હતી. જેને પગલે સચિન પોલીસે કેદી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો