સુરત સહિત શહેરોમાં TDS જમા નહીં કરનારા પર સરવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | આવકવેરાકાયદા હેઠળ ટેક્સ ડીડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) કપાત કરીને તે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવી ફરજિયાત છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં કર્મચારીના વેતનમાંથી ટીડીએસ કપાત કરે છે પરંતુ તે નિયમિત રીતે સરકારમાં એટલેકે આઈ.ટી. વિભાગમાં જમા કરાવતી નથી. પ્રકારે ટીડીએસ નહીં જમા કરાવનાર 150 સ્થળે સર્વે કરાયો હતો અને 10 કિસ્સામાં કોર્ટમાં પ્રોસીક્યુશન કરાયું છે. ટીડીએસ નહીં ભરનારને 80 એસેસીને નોટિસ આપી હતી અને તે પૈકી પ્રોસીક્યુશનથી બચવા માટે પેનલ્ટી, વ્યાજ અને કમ્પાઉન્ડિંગ ફી ભરી છે અને રૂ. 10 કરોડનો ટીડીએસ વસૂલાયો છે.

અન્ય સમાચારો પણ છે...