• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | “શ્રીમાળીબ્રાહ્મણ (રાજ.) સમાજ દ્વારા સામુહિક હોળી ઉત્સવ અને

સુરત | “શ્રીમાળીબ્રાહ્મણ (રાજ.) સમાજ દ્વારા સામુહિક હોળી ઉત્સવ અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | “શ્રીમાળીબ્રાહ્મણ (રાજ.) સમાજ દ્વારા સામુહિક હોળી ઉત્સવ અને ઢુંઢોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ 12 - 13મી તારીખે સુરત મ્યુ. કોમ્યુનિટી હોલ, અલથાણ, કેનાલ રોડ ખાતે યોજાશે. જેમા તમામ જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે .

શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા સામૂહિક હોળી

અન્ય સમાચારો પણ છે...