• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |રાજ્યભરમાં ટાટાબિલ્ડીંગ ઇન્ડિયા તરફથી શાળાઓ વચ્ચે ગ્લોબલ વોર્મિંગ અને

સુરત |રાજ્યભરમાં ટાટાબિલ્ડીંગ ઇન્ડિયા તરફથી શાળાઓ વચ્ચે ગ્લોબલ વોર્મિંગ અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રાજ્યભરમાં ટાટાબિલ્ડીંગ ઇન્ડિયા તરફથી શાળાઓ વચ્ચે ગ્લોબલ વોર્મિંગ અને હવામાનમાં પરિવર્તન વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. તેમાં અંકુર વિદ્યાભવનથી મકવાણી ટીસા પ્રકાશકુમાર (ગોલ્ડ), પડાયા નિશા પ્રવિણભાઈ (સિલ્વર), કહાર પ્રિયાંશી હરિશભાઈ (બ્રોન્ઝ) મેડલ મેળવ્યા હતાં. સિનીયર લેવલે ભજીયાવાલા જેનીલ પ્રસન્ન (ગોલ્ડ), શેઠ સોનલ શ્રીરામ (સિલ્વર), જાગૃતિ નંદુભાઈ (બ્રોન્ઝ) મેડલ મેળવ્યો હતો.

ગ્લોબલ વોર્મિંગ અંગે નિબંધ સ્પર્ધામાં સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...