• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | તા.10માર્ચના રોજ શુક્રવારે રંગઉપવનમાં ગર્લ્સ પોલીટેક્નીકલની વિદ્યાર્થીનીઓની ગુંજ

સુરત | તા.10માર્ચના રોજ શુક્રવારે રંગઉપવનમાં ગર્લ્સ પોલીટેક્નીકલની વિદ્યાર્થીનીઓની ગુંજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | તા.10માર્ચના રોજ શુક્રવારે રંગઉપવનમાં ગર્લ્સ પોલીટેક્નીકલની વિદ્યાર્થીનીઓની ગુંજ કાર્યક્રમ હેઠલ મ્યુઝિકલ મોર્નિંગની ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમની શરૂઆતમાં ગણેશવંદના કરાઇ બાદમાં સાઉથ ગુજરાત પ્રોડક્ટીવિટી કાઉન્સિલના પદાધિકારીઓએ વિવિધ નૃત્યો રજૂ કર્યા હતા. આચાર્ય જે.વી.સાગરે પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું. જેની સાથે પ્રથમક્રમ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરાયું હતું.

ગવર્નમેન્ટ પોલિટેક્નિકમાં વાર્ષિકોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...