• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરા યુનિવર્સિટી દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ

સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરા યુનિવર્સિટી દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરા યુનિવર્સિટી દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં નવયુગ કોમર્સ કોલેજ વિજેતા બની છે. પ્રથમ ક્વાટર ફાઇનલ દિપ જ્યોતિ કોલેજ સામે નવયુગે વિજય મેળવી ટ્રોફી પોતાના નામે કરી હતી. પ્રસંગે કોલેજના આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. અને હજુ ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે શુભેચ્છા પાઠવી હતી.

યુનિવર્સિટી વોલિબોલમાં નવયુગ ચેમ્પિયન

અન્ય સમાચારો પણ છે...