તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ફી નિયમન કમિટીની બેઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |આજેગુરુવારે ભેસ્તાન સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ફી નિયમન કમીટીની બેઠક મળશે. બેઠકમાં એફીડેવીટ અને દરખાસ્તમાં અપૂરતી માહિતી રજૂ કરનાર સંચાલકોને હાજર રહે એવી સંભાવના છે. એફીડેવીટ કે દરખાસ્ત કરનારી શાળાઓને બેઠકમાં નોટીસ ફટકારવાની કામગીરી પણ કરાય એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...