તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિશોરીનો ફોટો પાડવાના મુદે યુવક પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વરાછામાંકે રોડ પર હરીઈરછા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે કલરકામની મજૂરી કરતા રાજેશ મોતીલાલના બનેવી અશોક શાકભાજીની લારી પર એક કિશોરી સાથે વાત કરતા હતા. જેના કારણે નજીકમાં રહેતા ઈસમોએ કિશોરી સાથેનો ફોટો પાડતા વિવાદ થયો હતો. બીજી તરફ સાતેક જેટલા અજાણ્યા ઈસમોએ આવીને અશોકને તિક્ષ્ય હથિયારથી માર મારતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...