• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |એક્સપેરિમેન્ટલ શાળામાં ધો.9નાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવની ઉજવણી D.E.O.ના આદેશ

સુરત |એક્સપેરિમેન્ટલ શાળામાં ધો.9નાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવની ઉજવણી D.E.O.ના આદેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |એક્સપેરિમેન્ટલ શાળામાં ધો.9નાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવની ઉજવણી D.E.O.ના આદેશ અને કાર્યસૂચિ અનુસાર કરવામાં આ‌વી હતી.કોપોરેટર હેમાલીબેન બોઘાવાલાના અતિથી પદે તેમજ સ્થાનિક વહીવટી સમિતીના અધ્યક્ષ શ્રેયસભાઇ દેસાઇના પ્રમુખપદે યોજવામાં આ‌વ્યો હતો.આ કાર્યક્રમનું સંચાલન શાળાના ધો.9 વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું. શાળાના આચાર્યા મીનાક્ષીબેનના માર્ગદર્શન હેઠળ પ્રવેશોત્સવ સંપન્ન થયો.

એક્સપરિમેન્ટલ શાળામાં પ્રવેશોત્સવ