• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 3 ડમ્પરના ડ્રાઇવરો 8 ટાયર, 270 લીટર ડીઝલ ચોરી ફરાર

3 ડમ્પરના ડ્રાઇવરો 8 ટાયર, 270 લીટર ડીઝલ ચોરી ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત|ઇચ્છાપોરમાં ક્રિભકોરેલવે ફાટક ઓવરબ્રિજ નજીક ત્રણ ડમ્પર રસ્તા પર બિનવારસી હાલતમાં છોડી દઈ ત્રણેય ડમ્પરના ડ્રાઈવરો રૂ. 96,200ની કિંમતનાં 8 ટાયર અને 270 લીટર ડઝલ ચોરી ગયા હતા. ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર હિતેશભાઈ ગાંધીએ બાબતે અબ્દુલ રહેમાન અબ્દુલ સત્તાર, મોહંમદ સાકીર અલી મોહંમદ જવાહર અલી, મોહંમદ ઇબ્રાર મોહંમદ ઇમદાદ સામે ફરિયાદ નોંધાવી છે. તપાસ એએસઆઈ ચિમનસંહ કરી રહ્યા છે. ત્રણેય ડ્રાઇવરો એક મહિનાથી કંપનીમાં જોડાયા હતા. જે ચોરી કરી પલાયન થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...