તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |દિલ્હી પબ્લિક સ્કૂલના અદ્યતન સુવિધા ધરાવતાં સ્પોર્ટર્સ કોમ્પલેક્ષ ખાતે

સુરત |દિલ્હી પબ્લિક સ્કૂલના અદ્યતન સુવિધા ધરાવતાં સ્પોર્ટર્સ કોમ્પલેક્ષ ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |દિલ્હી પબ્લિક સ્કૂલના અદ્યતન સુવિધા ધરાવતાં સ્પોર્ટર્સ કોમ્પલેક્ષ ખાતે શરૂ થયેલી ગુજરાત રાજય ટેબલ ટેનિસ એસો.ના નેજા હેઠળની અને સુરત જિલ્લા ટેબલ ટેનિસ એસો.દ્વારા આયોજિત સ્વ. ભરત વી. જરીવાલા મેમોરિયલ પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે.જે સુરત જિલ્લા ટેબલ ટેનિસ એસો.ના સેક્રેટરીએ જણાવ્યું હતું. સ્પર્ધાના પ્રથમ દિવસે મેચો રમાઇ હતી.

સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસની શરૂઆત

અન્ય સમાચારો પણ છે...