તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હૈરી ગાઇડ શહેર-શહેર ફુરસદ વેચે છે : શાહરુખ ખાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૈરીહંમેશા ખોવાયેલો રહે છે, જેમ કે અમારું સોંગ છે ‘સફર કા હી થા મેં સફર કા હી રહ ગયા’. હૈરી દુનિયાની ખૂબસૂરત જગ્યા પર દરરોજ જાય છે, જેને દેશ દુનિયામાંથી લોકો જોવા આવે છે. હૈરીના દિલમાં ના તો ઉત્સાહ છે અને ના તો જગ્યાઓ પર જઇને બોર થાય છે. એટલા માટે ફિલ્મમાં વાત કહેવામાં આવી છે કે,‘શહેર-શહેર ફુરસદને વેચું છું, ખાલી હાથ જવું છું અને ખાલી હાથે પાછો ફરું છું.’

Shah Rukh Khan

શાહરુખ ખાન ‘જબ હૈરી મેટ સેજલ’માં ગાઇડની ભૂમિકા પ્લે કરી રહ્યો છે. અત્યાર સુધી ગાઇડના રોલમાં સિનેમા પ્રેમીઓને દેવ આનંદ અને તેમની ‘ગાઇડ’ યાદ છે. ઇમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મમાં ગાઇડનો રોલ પ્લે કરનાર શાહરુખ ખાન કહે છે કે,‘ તે કેવો રોલ પ્લે કરવા જઇ રહ્યો છે. સલોની અરોરા સાથેની વાતચીત

દેવસાહેબની ગાઇડ સાથે જોડાયેલી યાદો ?

ગાઇડફિલ્મ ઘણી ખુબસૂરત હતી. મેં ઘણા વર્ષો પહેલા ફિલ્મ જોઇ હતી. હવે ફરી જોઇશ. પોતાના પુત્ર અને પુત્રીને પણ દેખાડીશ. ફિલ્મની વાર્તા કમાલની હતી, જે એક લવ સ્ટોરીથી એક મુદ્દા સુધી પહોંચી જાય છે. શશિ કપૂર સાહેબ પણ જબ-જબ ફૂલ ખિલે’માં ઇન્ટરેસ્ટિંગ ગાઇડ હતા. આમિર પણ ‘રાજા હિન્દુસ્તાની’માં ગાઇડ બન્યો હતો.

તમારીફિલ્મમાં ત્રણેયની સાથે જોડાયેલી કોઇ સમાનતા ?

ગાઇડપર બનેલી અત્યાર સુધીની ફિલ્મોની વાર્તા અમારી ફિલ્મની વાર્તાથી ઘણી અલગ છે. હૈરી ફક્ત પ્રોફેશનથી ગાઇડ છે.

ગાઇડનીરોચક વાત ?

ગાઇડનોપોતાનો એક રોમાન્સ છે. તે લોકોને યાત્રા કરાવે છે અને તેમણે મંજિલ સુધી પહોંચાડે છે. ખાવાનું પણ ખવડાવે છે અને ઘર સુધી છોડવા પણ જાય છે.

ફિલ્મનુંનામ પણ ગાઇડની સાથે જોડાયેલું રાખવા માંગતા હતા ?

અમેવિચાર્યું પણ હતું કે ફિલ્મનું નામ ગાઇડ રાખી દઇએ, પણ અમને લાગ્યું કે ક્લાસિક ફિલ્મ છે.

દેવઆનંદ સાધુ બની ગયા હતા, તમે ?

ફિલ્મમાંહું બધુ બની ગયો છું, પણ સાધુ બનતો નથી.

દેવઆનંદની ચેક કેપ જાણિતી હતી, ફિલ્મમાં ગાઇડ હૈરીની ફેશન સ્ટાઇલ શું છે ?

મેંકડું પહેર્યું છે અને એક ટેટૂ બનાવ્યું છે. ઇમ્તિયાઝ કોઇ વસ્તુને અંડરલાઇન કરીને જોતો નથી. ટેટૂ પણ આખી ફિલ્મમાં ઘણું ઓછું દેખાડવામાં આવ્યું છે. ટેટૂ ‘એક ઓંકાર’નું છે. એક દૃશ્ય છે, જેમાં હેરી ગામડામાં ન્હાઇ રહ્યો હોય છે. તેમાં ટેટૂની એક ઝલક દેખાડવામાં આવે છે. હૈરી લિનન શર્ટ, નોર્મલ પેન્ટ અને સ્નીકર્સમાં ખુબ કેઝ્યુઅલ છે. તે મિડલ ક્લાસ વ્યક્તિ છે.

તેનીખાસિયત ?

ખાસિયતતેનું એકલાપણું છે. એકલાપણું તેના વ્યક્તિત્વને અલગ દર્શાવે છે.

દિલ્હી-મુંબઇમાંગાઇડ કલ્ચર છે, કોઇ જુની યાદો છે ?

બાળપણમાંગાઇડ જોયા હતા. દિલ્હીની ઐતિહાસિક બિલ્ડિંગમાં પ્લે થતા હતા અને અમે ત્યાં જતા હતા.

દેવઆનંદની ગાઇડનું ફેવરિટ સોંગ ?

‘કાંટોસે ખીંચ કે યહ આંચલ’ અને એક દેવ સાહેબ પિયાના વગાડતા ગાતા હતા,‘ ક્યા સે ક્યા હો ગયા બેવફા તેરે પ્યાર મેં’ તેનું પિક્ચરાઇઝેશન ઘણું સારું હતું.

ઇમ્તિયાઝનીવાર્તા દરેક શહેરની સાથે બદલાય છે, શું કહેશો ?

ઇમ્તિયાઝનેલાગે છે કે પ્રેમ અને યાત્રા એક સમાન છે. ઘણી ખૂબસૂરત અને ડરામણાં મોડ આવી જાય છે અને પછી મંજિલ દેખાય છે.

શૂટિંગદરમિયાન તમે કેટલાક નવા લોકેશન્સ જોયા ?

બુડાપેસ્ટઅને લિસ્બનમાં ક્યારેય ગયો નહોતો. ‘ડુપ્લીકેટ’નું શૂટિંગ પ્રાગના એક ગાર્ડનમાં કર્યું અને પાછા ઘરે આવી ગયા હતા. વખતે આખું શહેર જોયું. પંજાબમાં પણ નૂર મહેલ ક્યારેય જોયો નહોતો, વખતે પણ જોયો.

અન્ય સમાચારો પણ છે...