તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતી ફોટોગ્રાફરે લીધેલી ક્લીક જીઓગ્રાફીનાં ટોપ 25માં આવી

સુરતી ફોટોગ્રાફરે લીધેલી ક્લીક જીઓગ્રાફીનાં ટોપ-25માં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તુપ્તથતાં પક્ષીઓ વિશે લોકો જાણી શકે માટે નેશનલ જીઓગ્રાફીના પેજ પર દુનીયાભરના લોકો બર્ડ્સની ઇમેજ અપલોડ કરે છે અને નેશનલ જીઓગ્રાફી દર વીકે ટોપ 25 ઇમેજનું સિલેક્શન કરે છે. વખતે સુરતના ડો.વિજયેન્દ્ર દેસાઇએ ગોલ્ડન ઓરિયલ પક્ષીનો ફોટોગ્રાફ અપલોડ કર્યો હતો. ફોટો ટોપ 25માં સિલેક્ટ થયો હતો. વિશે વાત કરતા ડો.વિજયેન્દ્ર દેસાઇ કહ્યું હતું કે ‘મારે એક કામ માટે અમદાવાદ જવાનુ થયુ હતું. મારા મિત્રના ફાર્મ હાઉસમાં ઘણા લોકલ પક્ષીઓ આવે છે એટલે ફોટોગ્રાફી કરવાનું નક્કી કર્યું અને ત્યાં હું મોર, કોયલ, બુલબુલ જેવા પક્ષીઓના ફોટા ક્લીક કરતો હતો ત્યાં ડાળી પર ગોલ્ડન ઓરિયલ પક્ષી આવીને બેસ્યુ. પક્ષીને ગુજરાતીમાં પીળક કહેવાય છે. બેસ્ટ લાઇટમાં અને અલગ એંગલ પર એક પરફેક્ટ ક્લિક મળી ગઇ.

ફોટાની પસંદગી નેશનલ જીઓગ્રાફી દ્વારા કરાઇ હતી

Best Click

અન્ય સમાચારો પણ છે...