તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વીવિંગ એકમો શરૂ કરવા અંગે ગુરુવારે નિર્ણય થશે

વીવિંગ એકમો શરૂ કરવા અંગે ગુરુવારે નિર્ણય થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીસામે કાપડ વેપારીઓએ બાંયો ચઢાવી છે ત્યારે હવે ફોગવાની સભા ગુરુવારે બોલાવાશે, જેમાં વિવિંગ ઉદ્યોગો કાર્યરત કરવા કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. અનિશ્ચિત બંધનું પાલન કરતાં 6 લાખથી વધુ પાવરલૂમ્સ પૈકી 95 ટકા યુનિટો બંધ છે. સોમવારે ગાંધીનગર ખાતે વીવર્સ અગ્રણીઓએ વેપારીઓની યાર્ન પર વનટાઇમ જીએસટી નાંખી 28 ટકાનો દર રાખવાની માંગ સામે વિરોધ નોંધાવ્યો હતો જેનેજેથી મંગળવારની ફોગવાની બેઠકમાં આગળની રણનિતિનો નિર્ણય થવાનો હતો પરંતુ અમરનાથ હુમલાના કારણે સભા મોકુફ રાખી ગુરૂવારે બોલાવવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...