20મી સપ્ટેમ્બર સુધી કેટ માટે રજીસ્ટ્રેશન થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
20મી સપ્ટેમ્બર સુધી કેટ માટે રજીસ્ટ્રેશન થશે

સુરત | કોમનએડમિશન ટેસ્ટ-2017નું આયોજન 26મી નવેમ્બરના રોજ કરવામાં આવશે. જો કે કેટ માટે કોઇ નક્કી સિલેબસ નથી, જેથી છેલ્લા 10 વર્ષમાં જે વિષયો પર પ્રશ્નો પુછવામાં આવે છે તેને સિલેબલ તરીકે સ્વિકારાય છે. ગયા વર્ષે એમસીક્યૂની સંખ્યા 100માંથી 28 હતી. એક્સપર્ટ વર્ષે પણ આટલા એમસીક્યૂ પ્રશ્નો આવશે એવું કહી રહ્યાં છે. કેટમાં ભાગ લેવા માંગતા સ્ટુડન્ટ્સ 20 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. કેટમાં નોન એકસીક્યૂ પ્રશ્નો પણ પુછવામાં આવે છે. પ્રશ્નોમાં નેગેટીવ માર્ક આપવામાં આવતા નથી. જેમાં વિકલ્પોની જગ્યાએ જવાબ આપવા માટે કહેવામાં આવે છે. કારણે સ્ટુડન્ટ્સ નોન-એમસીક્યૂ પ્રશ્નો પર ફોકસ કરે છે. એક્ઝામના જૂના પેપર પણ સ્ટુડન્ટ્સ માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે.

Education Update

અન્ય સમાચારો પણ છે...