તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત અખંડઆનંદ વિદ્યાભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામા ગુરૂ પૂર્ણિમાની

સુરત અખંડઆનંદ વિદ્યાભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામા ગુરૂ પૂર્ણિમાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત અખંડઆનંદ વિદ્યાભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામા ગુરૂ પૂર્ણિમાની ઉજવણીનું આયોજન થયું.ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા શ્લોક ગાન સાથે ગુરૂ પૂજન કરાયું. શાળાના આચાર્ય ડો. અમૃતલાલ.પટેલે વક્તવ્ય્ આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાની ઉત્સવ સમિતિના કન્વીનર શ્રી પ્રતિમાબેન સુખડિયાએ સહ કંન્વીનરોની મદદથી કર્યુ હતુ. સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન શ્રી ગણપતભાઇ સોલંકીએ કર્યુ હતુ.

અખંડ આનંદ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા ઉજવાઇ

અન્ય સમાચારો પણ છે...