તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત ઇન્ડિયાનયોગા ફેડરેશન દ્વારા આયોજિત 36મી નેશનલ યોગા ચેમ્પિયનશીપમાં ભાગ

સુરત ઇન્ડિયાનયોગા ફેડરેશન દ્વારા આયોજિત 36મી નેશનલ યોગા ચેમ્પિયનશીપમાં ભાગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઇન્ડિયાનયોગા ફેડરેશન દ્વારા આયોજિત 36મી નેશનલ યોગા ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ગુજરાત સ્ટેટ યોગા એસોસિયેશનના નેજા હેઠળ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લેવલની યોગાસન ટીમની પસંદગી સ્પર્ધા આગામી તા.27મી ઓગસ્ટના રોજ રવિવારે સવારે 9 કલાકે ડૉન યોગા સેન્ટર, મજૂરાગેટ ખાતે નિર્ધારીત સંખ્યામાં યોજાશે. 8 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓ ભાગ લઇ શકશે.

યોગાસન ટીમની પસંદગી માટે ટેસ્ટનું આયોજન

અન્ય સમાચારો પણ છે...