• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 94. 3 MYFMના ‘પૈસો કા પેડ’માં સુરતીઓનો પ્રેમ છલકાયો

94. 3 MYFMના ‘પૈસો કા પેડ’માં સુરતીઓનો પ્રેમ છલકાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
94.3 માયએફએમ લાવ્યું હતું સુરતમાં રેડિયોની દુનિયાનો પ્રથમ રિયાલિટી શૉ ‘પેસો કા પેડ સીઝન 2’ જેમાં હજારો લોકોના ઓડિશન બાદ ટોપ 30 સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને તે 30 પાર્ટિસિપન્ટ દ્વારા વીઆર સુરત ખાતે લગાવેલા માય એફએમના પૈસાના ઝાડને પકડીને ઉભા રહેવાનું હતું અને 72 કલાક અને 37 મિનિટ સુધી ઝાડની વડવાઈ પકડીને ઉભેલી વર્ષા ચૌધરી વિજેતા બન્યા જેમને મળ્યા હતા માય એફએમ તરફથી 3 લાખ રૂપિયા. આજ પેસો કા પેડ -૨ના ફિનાલેની થોડીક ઝલક અહીંયા દર્શાવેલ છે, આમાં બ્રેડચીફ, મુઆન જ્વેલર્સ , સિલિકોન હ્યુન્ડાઇ, રેંટિયો તુવેર દાળ, ધનહર મસાલા, પ્રાઇડ વૉક, ભાવિન સલૂન, વી આર સુરત, કેર એટ હોમ, સ્પીડકોમ ઇન્ડિયા અને સુગર એન્ડ સ્પાઇસ નો સહયોગ રહેલો છે

અન્ય સમાચારો પણ છે...