• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શહેરમાંઆગામી 2જી એપ્રિલના રોજ રવિવારે સાંજે 5 થી

સુરત | શહેરમાંઆગામી 2જી એપ્રિલના રોજ રવિવારે સાંજે 5 થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરમાંઆગામી 2જી એપ્રિલના રોજ રવિવારે સાંજે 5 થી 9 વાગે સુરત પોલીસ અને ફુલવાડી ચેરીટેબલ ટ્રસ્ટ ના સૌજન્યથી ભરીમાતા રોડ મદીના મસ્જીદ પાસે ફુલવાડી ખાતે માર્ગ સલામતી અંતર્ગત માર્ગ દુર્ઘટના ઘટે, જાનહાનિ નહીવત થાય તેમજ નગરજનોને ટ્રાફીક નિયમો અને આરટીઓ કચેરી અંગે માહિતી મળે તે આશય થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જાહેર પ્રજા ભાગ લઈ ટ્રાફીકના નિયમોથી અવગત થઈ શકે છે.

સુરક્ષા | 2જી એપ્રિલના રોજ માર્ગ સલામતી અંતર્ગત કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...