• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સ્માર્ટસિટી મિશન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક

સુરત | સ્માર્ટસિટી મિશન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્માર્ટસિટી મિશન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સુરત મહાનગર પાકા દ્વારા આવાસો બનાવવાની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત ટીપી સ્કીમ નં 19 પરવત-મગોબ, ફાઇનલ પ્લોટ નં 111/1 ખાતે 540 ઇડબલ્યુએસ આવાસો બનાવવાનું આયોજન કરાયું છે. રૂા.31 કરોડના ખર્ચે આવાસ નિમાર્ણનું કામ હાથ ધરવામાં આવશે. 21 માસની સમય મર્યાદામાં આવાસની કામગીરી પુર્ણ કરવામાં આવશે.

આવાસ યોજના | મગોબમાં 540 ઇડબલ્યુએસ આવાસ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...