સુરત | શ્રીભીડભંડન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નવોદયયુવા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વર્ષા સોસાયટીના વાડીમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 80 બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ કિંજલબેન ભાટીયા અને જેસીઆઇ સુરતના મહિલા વિંગના ચેરમેન સોનલ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. કિંજલબેને મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું જ્યારે સોનલબેને સ્કિલ પ્રોગ્રામ અને અન્ય માહિતીઓ આપી હતી.


સુરત | શ્રીભીડભંડન મહાદેવ તથા સૈયરકાકા મંદિર,ઉધના ખાતે ગુલાબી ગેન્ગ ઓફ ગુજરાત શાખાના સંયુક્ત ઉપક્રમે તા.8 માર્ચને વિશ્વ મહિલા દિનની ઉપલક્ષમાં સામાજિક સંસ્થાઓના સહયોગથી અને ઉત્કર્ષથી મુજે કુછ કહેના હૈ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે મોટી સંખ્યામાં બહેનોએ જોડાઇને પોતાને મુંજવતા પ્રશ્નો ઉપરાંત કાયદાકીય માર્ગદર્શન મેળવ્યું હતું.

બેસ્ટ શૈક્ષણિક બાળ ફિલ્મનો એવોર્ડ અર્પણ

રિન્યૂએબલ એનર્જી માટે મનપાને અેવોર્ડ

બરોડા બેન્કના ડેપ્યુટી મેનેજર વયનિવૃત્ત થયા

સરદાર પટેલ સ્કૂલમાં રમતોત્સવની ઉજવણી

લોકસેવક નરેન્દ્ર ગાંધીનું સન્માન કરાયું

શુટિંગમાં સુરતને 12 મેડલ પ્રાપ્ત થયા

વાલીમંડળ આયોજિત વાર્ષિક રમતોત્સવ

નવસર્જન પરિષદ દ્વારા મહિલા દિન ઉજવાયો

નવોદય યુવા મંડળ દ્વારા મહિલા દિનની ઉજવણી

ભીડભંજન મંદિરે મહિલા દિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...