યુએલસીની જમીન પર વસતા 1100 લોકોને સનદ અપાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| શહેરી જમીન ટોય મર્યાદા કાયદા તળે ફાજલ થયેલ અને રહેણાંકના દબાણ સાથે કબજે આવેલ જમીનનો ભોગવટો કાયદેસર કરવા માટે સરકાર દ્વારા વર્ષ 2016માં વટહુકમ બહાર પાડ્યો હતો. જેના અંતર્ગત સુરત જીલ્લાએ રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ કામ કરી આજે 1100 જેટલી સનદનું મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હાથે વિતરણ કરવામાં આવ્યુ હતું.

અમે તમારું ધ્યાન રાખ્યું હવે તમારો વારો: ભુપેન્દ્રસિંહ