• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કોલેજ રજિસ્ટર કરશે, સ્ટુડન્ટ્સ કરશે કંપનીઓમાં ઈન્ટર્નશીપ

કોલેજ રજિસ્ટર કરશે, સ્ટુડન્ટ્સ કરશે કંપનીઓમાં ઈન્ટર્નશીપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુ.

ન્યૂઝ


ઓલઈન્ડિયાકાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)એ હાલમાં દેશની સૌથી મોટી ઈન્ટર્નશીપ ઉપલબ્ધ કરાવનાર ઓનલાઈન પોર્ટલ ‘ઈન્ટર્નશાલા’ સાથે એમઓયુ કર્યો છે. હવેથી સુરત સહિત દેશભરની કોલેજો પોતાના સ્ટુડન્ટ્સને ઈન્ટર્નશીપ મળે તે માટે ઈન્ટર્નશાલાના માધ્યમથી રજિસ્ટર કરી શકશે. જે ફ્રી છે. AICTE પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ઈન્ટર્નશાલા દ્વારા લગભગ 40 હજાર ઓર્ગેનાઈઝેશન જોડાયેલા છે જે દર વર્ષે 4 લાખ ઈન્ટર્નશીપ અપાવે છે. ઈન્ટર્નશીપ દરમ્યાન એવરેજ સ્ટાઈપેન્ડ 7,500 રૂપિયાનું મળે છે. પછી કામ પસંદ પડે તો ફુલ ટાઈમ જોબ ઓફર્સ પણ મળે છે. રીતે એવી કોલેજોના સ્ટુડન્ટસ કે જેઓ અંતરિયાળ વિસ્તારમાં રહે છે તેમને જો ઈન્ટર્નશીપ કરવાની આવશે તો તેઓ ડાયરેક્ટ કોલેજ દ્વારા ઈન્ટર્નશીપ કરશે.
અન્ય સમાચારો પણ છે...