તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશના આચાર્યો ઓસ્ટ્રેલિયા જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |M.H.R.D. દ્વારા દેશના શિક્ષણ સ્તરને સુધારવા માટે દેશમાંથી 27 પ્રિન્સિપાલોને ઓસ્ટ્રેલિયા ખાતે મોકલી ત્યાંના શિક્ષણની સિસ્ટમ, સિલેબસ અને રેગ્યુલેશન સહિતની બાબતોનો સરવે હાથ ધરાવનારી છે. ગુજરાતમાંથી પ્રિન્સિપાલોની ટીમમાં સુરતની એક ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલ શૈલેશ સુતરિયા જઈ રહ્યા છે. તેમની સાથે સરવે સંદર્ભે વાતચીત કરતા જણાવામાં આવ્યું હતું કે, મિનિસ્ટ્રિ ઓફ હુમન રિસોસ ડેવલોપમેન્ટ દેશના શિક્ષણ ક્ષેત્રે મોટા સુધારા લાવવા માટેની તૈયારી કરી રહી છે. સરવે માટે દેશમાં 27 પ્રિન્સિપાલોની નિયૂક્તી કરાઇ છે. જેઓ ઓસ્ટ્રેલિયા ખાતે 11 દિવસનો પ્રવાસ કરી સરવે કરશે.

અન્ય સમાચારો પણ છે...