તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકને સાથે રૂ. 30 લાખની છેતરપિંડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાંડેસરા પટેલ ફળિયું રામજી મંદિરની સામે રહેતા હીતેન્દ્રભાઈ હસમુખભાઈ પટેલ નવસર્જન ટ્રસ્ટ સ્કુલમાં શિક્ષક છે. શિક્ષકને ફોન કરીને રોકાણના બદલામાં બે મહીનામાં દોઢ ગણા રૂપિયાની લાલચ આપીને ભેજાબાજોએ રૂ.27 લાખથી વધુ રકમની છેતરપિંડી કરી હોવાની પાંડેસરામાં ફરીયાદ નોંધાઈ છે. ફોન પર વાત કરનારા વિનોદ, એ.કે., અતુલ, નિરજ, અરૂણ નામના ઇસમોએ વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...