તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાયણ કેસમાં સુનાવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |જહાંગીરપુરા આશ્રમમાં નારાયણે સુરતની સાધિકા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં ફરિયાદપક્ષે પુરાવા બંધ કરવાની અરજી કર્યા બાદ કેસની સુનવણી દરમિયાન થયેલી અન્ય પરચુરણ અરજીની સુનવણી હાથ ધરવામાં આવી છે. જે પૈકીની કેસમાં રજુ કરવામાં આવેલી આરોપીની સીડી અને ફોટાની એફએસએલમાં તપાસ કરવા માટે કરવામાં આવેલી અરજી પર સુનવણી થઇ હતી. કેસમાં બચાવપક્ષે ભોગ બનનારા બનાવ ફરિયાદી બનાવ બન્યા બાદ વર્ષો દરિમયાન અલગ અલગ સ્થળો જેવાકે સત્સંગ, વનવિહાર, લગ્ન પ્રસંગમાં નારાયણ સાથે હોવાની સીડી અને ફોટો પુરાવા તરીકે મુક્યા હતા. સંદર્ભે ભોગ બનનારની જુબાની દરમિયાન ડિફેન્સ વકીલે અંગે પૂછપરછ કરી હતી. ત્યારે તેણે સીડીમાં મારા જેવી દેખાય છે. પણ હું હોવ એવું નથી, સીડી ચેડા કરીને મુકવામાં આવી હોય એવું શક્ય છે. એમ જણાવ્યું હતું. જેથી બચાવ પક્ષના વકીલે જેતે સમયે જે પુરાવા રજુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...