તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સરકાર પોલીસનો હાઈવોલ્ટેજ ડ્રામા છે: હાર્દિક પટેલ

સરકાર-પોલીસનો હાઈવોલ્ટેજ ડ્રામા છે: હાર્દિક પટેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાઈકોર્ટનાઆદેશ મુજબ ગુરૂવારે હાર્દીકે ક્રાઈમ બ્રાંચમાં હાજરી પુરાવી હતી. ત્યાર બાદ મીડિયાને જણાવ્યું હતું કે, મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં થયેલા યુવકના મોતને લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. હાર્દીક પટેલે મીડીયા સાથેની વાતચીતમાં મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવકના મોત પ્રકરણમાં રાજ્ય સરકાર સામે આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે સરકાર અને પોલીસનો હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. યુવકના મોત બાદ લોકોએ આંદોલન કરવું પડે અને ત્યારબાદ સરકાર જવાબદાર સામે ફરિયાદની વાત કરે એટલે લાગે છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...