તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાયણ લાંચ કેસમાં આજે વધુ ઊલટતપાસ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | બળાત્કારનોકેસ ઢીલો કરવા માટે કરોડોની લાંચ આપવાના કેસમાં આવતીકાલે એફએસએલના અધિકારીની વધુ તપાસ કરવામાં આવશે. બળાત્કારના કેસમાંથી બચવા નારાયણ અને તેના સાગરીતોએ 8 કરોડની લાંચ આપવાના કેસમાં શુક્રવારે એફએલએસના અધિકારી બી.એસ.શાહની વધુ ઉલટતપાસ થઈ શકે છે. પોલીસ કસ્ટડીમાં રહેલા નારાયણ સાંઇએ લાંચના નાણાની વ્યવસ્થા કરવા માટે સિંધી ભાષામાં ચિઠ્ઠી લખી આપી હતી. ચિઠ્ઠીના હસ્તાક્ષરના અને એફએસએલ રિપોર્ટ આપનાર અધિકારી શાહની અગાઉની મુદતમાં ઉલટ તપાસ અધૂરી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...