તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ઉધના વિસ્તારમાં અજાણ્યા બે ઈસમોએ એક યુવકને આંતરીને

સુરત | ઉધના વિસ્તારમાં અજાણ્યા બે ઈસમોએ એક યુવકને આંતરીને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઉધના વિસ્તારમાં અજાણ્યા બે ઈસમોએ એક યુવકને આંતરીને હાથમાં બ્લેડ મારીને 100 રૂપિયાની લૂંટ કરી હતી. ઉધના મહિન્દ્વા શોરૂમની આગળથી એક યુવક નામે આકાશ (ઉ.વ.20) પસાર થતો હતો તે વખતે અજાણ્યા બે ઈસમોએ તેને અટકાવીને 100 રૂપિયાની લૂંટ કરીને યુવકના બન્ને હાથમાં બ્લેડના ઘા કરીને ત્યાંથી ભાગી ગયા હતા.

યુવકને હાથમાં બ્લેડ મારીને 100ની લૂંટ

અન્ય સમાચારો પણ છે...