તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | મૂળ ઝારખંડના અને સુરત રોજગારી માટે આવેલા મુન્ના

સુરત | મૂળ ઝારખંડના અને સુરત રોજગારી માટે આવેલા મુન્ના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મૂળ ઝારખંડના અને સુરત રોજગારી માટે આવેલા મુન્ના મહાદેવ રોહિદાસ મળસ્કે 4 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હતો. સુરતથી ઉપડેલી ટ્રેન હજી ઉધના પણ પહોંચી હતી ત્યાં તો મુન્નાને 7થી 8 ઈસમોએ ઘેરી લીધો હતો. મળસ્કે 4.25 વાગ્યે ખિસ્સામાંથી રોકડા રૂપિયા 13 હજાર ખેંચી લીધા હતા.

અમદાવાદ-હાવડા ટ્રેનમાં મુસાફર લૂંટાયો

અન્ય સમાચારો પણ છે...