તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | રત્નકલાકાર વર્કર યુનિયના પ્રમુખે હીરા ઉદ્યોગકારો સમક્ષ રોષ

સુરત | રત્નકલાકાર વર્કર યુનિયના પ્રમુખે હીરા ઉદ્યોગકારો સમક્ષ રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રત્નકલાકાર વર્કર યુનિયના પ્રમુખે હીરા ઉદ્યોગકારો સમક્ષ રોષ રજુ કરતાં જ્ણાવ્યુ હતું કે, રત્નકલાકારોનો રાહતો માટે ફક્ત ઉપયોગ કરવામાં આવે છે પરંતું તેમને કોઇ પણ સેવાનો લાભ આપવામાં આવતો નથી. ઇએસઆઇસી તથા ઇપીએફ સામે વળતર મળતું નથી. એવામાં જીએસટીના કારણે રત્નકલાકારો પર જો બોજ ઉભો થશે તો સમગ્ર ગુજરાતના રત્નકલાકારો દ્વારા હડતાલ પાડવામાં આવશે.

ડાયમંડ વર્કર યુનિયનની હડતા‌ળની ચીમકી

અન્ય સમાચારો પણ છે...