તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | પોલીસનું નામ પડે એટલે સામાન્ય માણસના મનમાં એક

સુરત | પોલીસનું નામ પડે એટલે સામાન્ય માણસના મનમાં એક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પોલીસનું નામ પડે એટલે સામાન્ય માણસના મનમાં એક એવું ચિત્ર ખડું થાય કે ધમકાવશે, માર મારશે, દંડાવાળી કરશે અને કોઈ કિસ્સામાં પછી પૈસા લઈ જવા દેશે! પણ, ક્યારેક કોઈક પોલીસના હૃદયના એક ખૂણામાં માનવતા મહેકતી હોવાની પ્રતીતિ કરાવતો કિસ્સો પણ પ્રકાશમાં આવે છે. જેમાં પોલીસને મળેલું રૂ. 10,020 ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કરી પોલીસે માનવધર્મ બજાવ્યો હતો.

પોલીસને મળેલું પાકીટ માલિકને પરત કર્યું

અન્ય સમાચારો પણ છે...