તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વેસુના શિવાલિક હાઇટ્સમાં પાનની દુકાન ધરાવનારાના લમણે રિવોલ્વર

સુરત | વેસુના શિવાલિક હાઇટ્સમાં પાનની દુકાન ધરાવનારાના લમણે રિવોલ્વર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વેસુના શિવાલિક હાઇટ્સમાં પાનની દુકાન ધરાવનારાના લમણે રિવોલ્વર મૂકી દુકાનના સાટાખત પર સહી કરાવી લીધી એટલું નહીં પણ બળજબરીથી સાટાખત નોટરાઇઝ્ડ પણ કરાવી લીધું હતું. દુકાનના માલિકે ઉછીના નાણાં લીધા હોવાનું બોગસ લખાણ તૈયાર કરી તેના બદલામાં દુકાનનું સાટાખત કરાવી લીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

રિવોલ્વર બતાવી સાટાખત પર સહી કરાવી

અન્ય સમાચારો પણ છે...