• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વૈષ્ણવસંગઠન સુરત દ્વારા તા.30 3 2017ને ગુરૂવારે ડાકોરજી, ગાંધાનગર અક્ષરધામ,લાઇવ

સુરત | વૈષ્ણવસંગઠન સુરત દ્વારા તા.30-3-2017ને ગુરૂવારે ડાકોરજી, ગાંધાનગર અક્ષરધામ,લાઇવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વૈષ્ણવસંગઠન સુરત દ્વારા તા.30-3-2017ને ગુરૂવારે ડાકોરજી, ગાંધાનગર અક્ષરધામ,લાઇવ વિધાનસભા ,સોલા વિદ્યાપીઠ, અડાલજની વાવ, વૈષ્ણોદેવી મંદિર તેમજ 16-4 -2017ને રવિવારે સવારે 5.30 કલાકે કાવી કંબોઇ સ્તંભેશ્વર, કાયાવરણ, નારેશ્વર, શુકલતીર્થ, કબારવડ વગેરે ધાર્મિક સ્થળો માટે ભુલકાભવન, અડાજણ અને પ્રાઈમ આર્કેડ રાંદેરથા બસ ઉપડશે.જેમાં નામ નોંધાવવા માટે અજયભાઇનો પર સંર્પક કરવાનો રહેશે.

વૈષ્ણવ સંગઠન દ્વારા ધાર્મિક પ્રવાસ યોજાશે

અન્ય સમાચારો પણ છે...