તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • યુવક કલ્યાણ વિભાગ દ્વારા યુનિવર્સિટીમાં સ્પર્ધા યોજાઇ

યુવક કલ્યાણ વિભાગ દ્વારા યુનિવર્સિટીમાં સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુડોમાં વિજેતા બનેલી માનસી સાવંતનો સ્પર્ધા સમયનો ફોટોગ્રાફ

સુરત | VNSGUનાંશારીરિક શિક્ષણ અને યુવક કલ્યાણ વિભાગ દ્વારા ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ વાંકલમાં આંતર કોલેજ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં વનિતા વિશ્રામ વિમેન્સ કોલેજ ઓફ કોમર્સ કોલેજની એફ.વાય.બી.બી.એની વિદ્યાર્થિની માનસી સાવંતે 63 કિલોગ્રામ સુધીની કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

માનસીએ જુડોમાં સિલ્વર મેડલ મેળવ્યો

JUDO

અન્ય સમાચારો પણ છે...