તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ખિસ્સામાંથી મોબાઈલ ચોરવા જતો યુવક રંગે હાથે પકડાયો

ખિસ્સામાંથી મોબાઈલ ચોરવા જતો યુવક રંગે હાથે પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુમસમાંકુવાડા ત્રણ રસ્તા ખાતે ગણેશ વિસર્જનયાત્રા જોવામાં વ્યસ્ત મુકેશ મુરલી ચોગાણી (ઉ.વ.29)ના ખિસ્સામાંથી મોબાઇલ ચોરવા જનારા અલ્તાફ આમદખાન પઠાણ (રહે:ભાઠેના)ને મુકેશે રંગેહાથ પકડી પાડી ડુમસ પોલીસને હવાલે કર્યો હતો. ડુમસ પોલીસે અલ્તાફે વધુ મોબાઈલની ચોરી કરી છે કે કેમω તે મુદ્દે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...